• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

હવે 30 દિવસના મોબાઇલ રિચાર્જ પ્લાન

સરકારે માગ સ્વીકારતા સાંસદ રાઘવે આભાર માન્યો, માત્ર વૉઇસ, એસએમએસ પણ મળશે

નવી દિલ્હી, તા. 27 : ભારતમાં પ્રિપેઇડ મોબાઇલ યુઝર્સ માટે રાહતરૂપ કહી શકાય તેવા સમાચાર મળી રહ્યા છે. હવેથી ગ્રાહકોને 30 દિવસના રિચાર્જ પ્લાન મળશે, જેનાં પગલે 13 મહિનાના રિચાર્જની જરૂરત ઘટીને 12 મહિના થઇ જશે. સરકારે ટેલિકોમ ગ્રાહક સુરક્ષા (13મો સુધારો) નિયમન વિધેયક રજૂ કર્યું છે. આ ખરડો મોબાઇલ ગ્રાહકોને ફાયદો આપશે. આ અંગે જાણકારી આપતાં ભાજપના....

ઇ-પેપરના નવા શુલ્ક