આરએસએસના વડાએ કહ્યું કે ભાગલાવાદી ષડ્યંત્રો સામે સામાજિક સમરસતા જ સૌથી મોટી તાકાત
જોધપુર, તા. 15 (એજન્સીસ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે જોધપુરના શિકારપુરા સ્થિત રાજારામ આશ્રમ ખાતે આયોજિત મરુ નિનાદ-2026 ઘોષ શિબિરના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. ભાગવતે જણાવ્યું હતું કે ભારત આજે સાચી દિશામાં આગળ......