• સોમવાર, 16 નવેમ્બર, 2026

પાંચમી વન-ડેમાં ન્યૂ ઝીલૅન્ડને બાવીસ રને હરાવી ભારતે સાત વર્ષ બાદ જીતી શ્રેણી

ભારતે આપેલા 210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂ ઝીલૅન્ડની ટીમ 187 રનમાં સમેટાઈ

બૉલરોનો તરખાટ : અર્શદીપ સિંહે ત્રણ જ્યારે મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી

નવી દિલ્હી, તા.15 : માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડે મેચમાં ભારતીય બોલરોનાં સારાં પ્રદર્શનની મદદથી ટીમ ઇન્ડિયાએ યજમાન ન્યૂઝીલેન્ડને 22 રને પરાજય આપીને પાંચ મેચોની શ્રેણી 3-1થી પોતાનાં નામે કરી લીધી છે. આ જીત સાથે ભારતે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ન્યૂઝીલેન્ડની ધરતી પર વન-ડે......