ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે આપી ગંભીર ચેતવણી
નવી દિલ્હી, તા. 15 : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પ્રશાસનનાં વરિષ્ઠ મંત્રી અને અધિકારીઓને ઈરાન તરફથી જીવનું જોખમ છે. ઈઝરાયલની ખુફિયા એજન્સી મોસાદે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએને આ અંગે બેહદ ગંભીર ચેતવણી આપી છે. ઈરાન વિસ્ફોટક લાદેલા ડ્રોનથી ટ્રમ્પ અને તેમનાં નજીકનાં સહયોગીઓને નિશાન બનાવવાની સાજિશ રચી રહ્યું હોવાનું ચેતવણીમાં કહેવામાં આવ્યું છે. આ ગુપ્તચર ચેતવણી પછી.....