અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : રાજ્ય સરકારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષે જાન્યુઆરીથી અૉક્ટોબર વચ્ચે 2.81 લાખ શેરી શ્વાનોની નસબંધી કરવામાં આવી છે અને 6.34 લાખ શ્વાનને વેક્સિન આપવામાં આવી છે. સરકારી વકીલે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં આ માહિતી આપવામાં આવી છે. જોકે, અરજી કરનારે કોર્ટને આપેલી માહિતી અનુસાર અત્યાર......