• સોમવાર, 16 નવેમ્બર, 2026

સીએસએમટી સ્ટેશનને બૉમ્બથી ઉડાવવાની ધમકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસના કન્ટ્રોલ રૂમની હેલ્પલાઈન 112 ઉપર શનિવારે સાંજે 6.50 વાગ્યે મળતાં પોલીસ અને રેલવે સુરક્ષા યંત્રણા દોડતી થઈ ગઈ હતી. ત્રણેક કલાક સુધી રેલવે સ્ટેશન પરિસરમાં સઘન તપાસ કરવામાં આવી હતી, પણ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસ અને રેલવે પ્રશાસને રાહતનો......