પુણે, તા. 15 (પીટીઆઈ) : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભારતને તેની લોકતાંત્રિક સંસ્થાઓને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ માટેની કામગીરીને બદનામ કરે છે. જોકે, રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતને બદનામ કરવાને લીધે તેમને સત્તા હાંસલ કરવામાં મદદ નહીં મળે. એમ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે......