મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : રાજ્યની સેલ્ફ ફાઈનાન્સ અને ખાનગી યુનિવર્સિટીઓ તથા સ્વાયત કૉલેજોને ફી રેગ્યુલેટરી ઓથોરીટી (એફઆરએ)ના નિયમન હેઠળ લાવવાની ફડણવીસ સરકારની દરખાસ્ત શૈક્ષણિક અને રાજકીય મહેકમામાં ચર્ચાના ચગડોળે ચડી છે, કારણ કે આ મુદ્દે પ્રધાનો અને રાજકીય નેતાઓના મંતવ્યોમાં જ ભારે મતભેદ......