સજા મોકૂફ રાખીને સુપ્રીમે જામીન આપ્યા
નવી દિલ્હી, તા. 16 : ગુજરાતના ચર્ચિત બિલ્કિશ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ કેસના બે દોષિતોની આજીવન કેદની સજા મોકૂફ રાખીને તેમના જામીન મંજૂર......