ફલોરિડા, તા. 16 : ફલોરિડાથી લોન્ચ થયેલું યુનાઇટેડ લોન્ચ અલાયન્સ એટલે કે યુએલએનું વલ્કન રોકેટ માત્ર 10 જ મિનિટમાં નિષ્ફળ ગયું હતું. જેમાં એમેઝોનના 40 સેટેલાઇટ નષ્ટ થયા હતા. આ તમામ સેટેલાઇટ પરિભ્રમણ કક્ષામાં પહોંચે તે પહેલા જ તબાહ થયા હતા. આ બનાવમાં એન્જિનિયરો હજી સુધી જાણી શક્યા નથી કે કયાં.....