મુંબઈ, તા. 16 : જોગેશ્વરી પૂર્વ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં સમજાવવા ગયેલા સસરા પર જમાઈએ ચાકુથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મેઘવાડી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી જમાઈની ધરપકડ કરી હતી. 13 નવેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 2.00 વાગ્યાના સુમારે.....