• મંગળવાર, 17 નવેમ્બર, 2026

પૈસા માટે નથી કર્યું, વૉર્નરને આપેલું વચન નિભાવ્યું : ખ્વાજા

નવી દિલ્હી, તા.16 : ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથામાં વર્ષ 2018ના કેપટાઉન ટેસ્ટ બોલ ટેમ્પારિંગ વિવાદ અંગે ચોંકાવનારા ખુલાસા કરીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. પુસ્તકમાં તેણે દાવો કર્યો છે કે તે સમયે સમગ્ર ટીમને બોલ ટેમ્પારિંગની જાણ હતી, છતાં માત્ર સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ