પાંચ દિવસ પહેલાં સીઆરપીએફ ચોકી પર હુમલો કરનારા બે પૈકી એક લશ્કરનો કમાન્ડર
નવી દિલ્હી, તા. 16 : પાંચ દિવસ પહેલાં સીઆરપીએફની ચોકી પર તૈનાત જવાનો પર 30 રાઉન્ડ ગોળીબાર કરી ત્રણ જવાનને ઘાયલ કરનારા બે આતંકવાદીને સેનાએ કુલગામ જિલ્લાના લારુમાં ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી એક લશ્કર-એ-તોયબાનો.....