• બુધવાર, 18 નવેમ્બર, 2026

અજિત પવારની કાર્ય સંસ્કૃતિ નેતાઓની નવી પેઢી માટે વિદ્યાપીઠ સમાન : અમિત શાહ

ગૃહપ્રધાને એનસીપીના સદ્ગત નેતાના પૂતળાનું અનાવરણ ર્ક્યું

પુણે, તા. 16 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાનથી મહારાષ્ટ્રને ભરી શકાય નહીં એવી ખોટ પડી છે. લોકો પ્રત્યે સંવેદનશીલતા, આયોજન, શિસ્ત અને સમયબદ્ધ અમલ જેવી તેમની કાર્યસંસ્કૃતિ મહારાષ્ટ્રના યુવા રાજકારણીઓ માટે `િવદ્યાપીઠ' બની શકે છે, એમ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ