મુંબઈ, તા. 16 : મંદિરે દર્શન કરવા આવેલી એક મહિલાના પર્સમાંથી સોનાના દાગીના ચોરી કરનાર બે મહિલા આરોપીઓની કોણગાંવ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 14 તોલા સોનાના દાગીના જપ્ત કર્યા છે. એક મહિલા મંદિરમાં દર્શન કરવા માટે આવી હતી. આ દરમિયાન તકનો લાભ લઈને બે મહિલાઓએ ફરિયાદી.....