• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ભાજપની ચિંતન બેઠકના એજન્ડામાં મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટોચ પર

વિપક્ષનાં પીડીએ સમીકરણનો તોડ કાઢવા જેવી મહત્ત્વપૂર્ણ બાબતો પર થઈ ચર્ચા  

મથુરા, તા. 16 (એજન્સીસ): ઉત્તર પ્રદેશમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને તેજ કરતા ભાજપ દ્વારા આજથી મથુરાના પરખમ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગૌ અનુસંધાન કેન્દ્ર ખાતે બે દિવસીય મહત્ત્વપૂર્ણ ચિંતન બેઠક શરૂ કરવામાં આવી છે. આ બેઠકમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો મુખ્ય એજન્ડા તરીકે સામેલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ