• સોમવાર, 16 નવેમ્બર, 2026

એનએસઈએ રોકાણકારોને સોશિયલ મીડિયા પરની ટિપ્સથી દૂર રહેવા જણાવ્યું

મુંબઈ, તા. 15 : શૅરબજારમાં સામાન્ય રોકાણકારો સાથે થતી નાણાકીય છેતરાપિંડી અટકાવવા માટે નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ અૉફ ઈન્ડિયા લિ. (એનએસઈ) દ્વારા રોકાણકારોના હિતમાં સાવચેતી નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. એક્સ્ચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે યુટ્યૂબ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર કેટલીક અનધિકૃત.....