મુંબઈ, તા. 15 : મુંબઈમાં 2008ની 26 નવેમ્બરે આતંકવાદી હુમલાનું નિશાન બનેલા દક્ષિણ મુંબઈ ખાતેના યહુદીઓના ધાર્મિક સ્થળ નરીમન હાઉસની રેકી કરવાના આરોપસર યશ સિંહ (20) નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. નવી મુંબઈના ઐરોલીમાં રહેતો આરોપી વિદેશી હેન્ડલર્સના નિર્દેશ પર મુંબઈમાં યહૂદી.....