• સોમવાર, 16 નવેમ્બર, 2026

નબળા ચોમાસાથી ખરીફ પાકના ભાવ એમએસપીથી ઉપર નોંધાયા

નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : મગફળી જેવા કેટલાક પાકને બાદ કરતાં મોટા ભાગના ખરીફ પાકના ભાવ તેના ટેકાના ભાવ (એમએસપી) કરતાં ઊંચા ચાલી રહ્યા છે. દુષ્કાળ તેમ જ સમયસર વરસાદ નહીં પડવાને કારણે ખરીફ પાકનું ઉત્પાદન ઘટવાની સંભાવનાને કારણ તેના ભાવ વધવાતરફી છે. ચોખા અને મકાઈ જેવી કૉમોડિટીના ભાવ......