અત્યારે જ ઓછું પાણી ઉપલબ્ધ છે ત્યારે નવા બાંધકામ બાદ સ્થિતિ બગડવાની શક્યતા
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મુંબઈમાં ખાનગી ઇમારતોનું મોટાપાયે રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો બીજી બાજુ કેન્દ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ને ગ્રોથ હબ તરીકે વિકસાવવાની યોજના બનાવી છે, જે અંતર્ગત આઠ લાખ પરવડનારા ઘર વર્ષ 2030 સુધી બાંધવાનું લક્ષ્ય છે. આટલી મોટી સંખ્યામાં નવા ઘર બનશે ત્યારે આ તમામ રહેવાસીઓને પાણી પહોંચાડવાનો મોટો પડકાર......