• સોમવાર, 16 નવેમ્બર, 2026

કાચા માલના ભાવમાં તોફાની વધઘટથી વેપારીઓ ભીંસમાં મુકાયા

ડ્રેસ મટીરિયલનો બિઝનેસ દિવાળી દરમિયાન સારો રહ્યો

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 15 : અમદાવાદમાં છેલ્લા દોઢ વર્ષથી કાપડ બજાર વ્યવસ્થિત ચાલી રહી છે, પરંતુ કાચા માલના ભાવમાં ઉતાર-ચઢાવને કારણે મુશ્કેલીઓ પણ સર્જાઈ રહી છે. પશ્ચિમી યુદ્ધના કારણે મેન-મેડ ફાઈબરમાં તેજી જોવા મળી છે, પરંતુ ખરીદ શક્તિના અભાવે અમુક વખતે કાપડ બજારમાં વેચાણ અટકી......