• સોમવાર, 16 નવેમ્બર, 2026

મુંબઈગરાના ફેવરિટ હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં એફડીએ ત્રાટકી

દિવાળીમાં પર્યટકોની મોસમમાં ત્રણ જાણીતી હૉટેલના લાઈસન્સ સસ્પેન્ડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્ર અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢેની આગેવાનીમાં હૉટેલ અને રેસ્ટોરાંના ખાદ્યપદાર્થમાં ભેળસેળ અને અસ્વચ્છતા ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. એના ભાગરૂપે મહારાષ્ટ્રના મિની કાશ્મીર ગણાતા મહાબળેશ્વરની ત્રણ જાણીતી હૉટેલ પર કાર્યવાહી કરી લાઈસન્સ સસ્પેન્ડ......