નવી દિલ્હી, તા.15 : ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા કુમામોટો જાપાન માસ્ટર્સનું ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. રવિવારે રમાયેલા મેન્સ સિંગલ્સના રોમાંચક ફાઈનલ મુકાબલામાં લક્ષ્યે જાપાનના વર્લ્ડ નંબર-15 ખેલાડી કોકી વાતાનાબેને 13-21, 21-18, 21-14થી પરાજય.......