મુંબઈ, તા. 16 : આનંદ ગાર્ડન નજીકથી મળી આવેલા આશરે 6 વર્ષના એક બાળકને વ્યાપક શોધખોળ બાદ વાકોલા પોલીસ સ્ટેશનની નિર્ભયા ટીમે તેની માતાને હેમખેમ સોંપ્યો છે. પોલીસની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને કારણે પરિવારને મોટી રાહત મળી છે. છ વર્ષનો બાળક આનંદ ગાર્ડન વિસ્તાર પાસે મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાકોલા પોલીસ સ્ટેશનની નિર્ભયા......