મુંબઈ, તા. 16 : ઓલા, ઉબર અને રૅપિડો જેવી ઍપ આધારિત ટૅક્સીસેવા કંપનીઓ દ્વારા પ્રવાસનું ભાડું પહેલાંથી જ નક્કી કરીને દર્શાવવામાં આવે છે. તે મુજબ પ્રવાસીઓ `રાઈડ' બુક કરે છે. જો કે બુકિંગ સ્વીકાર્યા બાદ કેટલાક ડ્રાઈવરો દ્વારા ઍપ પર દર્શાવેલા ભાડા સિવાય વધારાની રકમ માગવામાં આવતી હોવાની ફરિયાદો વધી છે. દિવાળી દરમિયાન આવી ફરિયાદોનું......