મુંબઈ, તા. 16 : પવઈ પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદે ડીઝલનો સંગ્રહ કરી તેનું વેચાણ કરવાના હેતુથી રાખવા બદલ પોલીસે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં રૂા. 41.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પવઈના હિરાનંદાની વિસ્તારમાં મૌજે કોપરી ખાતે વાહન પાર્કિંગ માટે આરક્ષિત જગ્યા......