• મંગળવાર, 17 નવેમ્બર, 2026

અક્ષય કુમારની `સમુક'નું ખતરનાક ફર્સ્ટ લૂક

અક્ષય કુમાર અને વિપુલ શાહની આગામી ફિલ્મ સમુકના બે મોશન પોસ્ટર રજૂ કરાયા છે. આ સાથે ફિલ્મની રજૂઆતની તારીખ 2027ની 28મી મે જાહેર કરાઈ છે. જો કે, એઆઈ જનરેટેડ લૂકને બદલે મેકર્સે વધુ કંઈક રિયલ દેખાડયું હોત તો વધુ સારું થાત એવી ચર્ચા પણ ચાલી રહી છે. આમ છતાં બંને મોશન પોસ્ટર જોયા બાદ ફિલ્મની વાર્તા માટેની ઉત્સુકતા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ