• મંગળવાર, 17 નવેમ્બર, 2026

એસઆઈઆરથી સીમાંકન મામલે રાજકીય ઘમસાણ

લોકસભાની બેઠકો 850 સુધી વધારવાનો પ્રસ્તાવ ચર્ચામાં  

વિશેષ પ્રતિનિધિ તરફથી 

નવી દિલ્હી, તા. 16 : દેશના રાજકારણમાં સોમવારે અનેક મોરચા પર હલચલ જોવા મળી હતી. ક્યાંક મતદારયાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઈઆર)ને લઈને ચૂંટણીપંચ અને વિપક્ષ આમને સામને છે તો ક્યાંક મહિલા અનામત અને સીમાંકનને લઈને કેન્દ્ર સરકાર નવા રાજકીય સમીકરણ બનાવવામાં વ્યસ્ત છે. સંસદના આગામી શિયાળુ સત્ર પહેલા જ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મુદ્દાઓને લઈને ખેંચતાણ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ