અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16 : મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 અને ફેઝ-3ના વિવિધ પ્રકલ્પોની સ્થળ મુલાકાત કરી હતી. તેમણે, પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કૅમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો બેરેજ કમ બ્રીજ, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 અંતર્ગત સરદાર પટેલ એન્ક્લેવ કેનોપી સ્ટ્રક્ચર, કોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને ઈન્દિરા બ્રીજની નીચેના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી તેમ જ સાબરમતી.......