ભારતીય સૈન્યમાં ધરખમ ફેરફારની તૈયારી
અધિકારીઓની
કારકિર્દીની પ્રગતિ વધુ ઝડપી કરવાની દિશામાં કવાયત
નવી દિલ્હી, તા. 16 : ભારતીય સેના પોતાના રેન્ક માળખાંમાં મોટો ફેરફાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના બ્રિગેડિયરનું પદ સમાપ્ત કરવા અને કર્નલથી સીધા મેજર જનરલ પદ પર પ્રમોશન આપવાની વ્યવસ્થા લાવવા માટે પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. આ પગલું અધિકારીઓના કરિયર પ્રોગ્રેસને વધુ......