• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

બંધારણ દિવસ પર વિપક્ષની મોરચાબંધી

અખિલેશનું પીડીએ કાર્ડ અને મેટા વિરુદ્ધ કાનૂની જંગ

નવી દિલ્હી, તા. 26 : દેશના રાજકારણમાં ગુરુવારે બંધારણ દિવસના અવસર પર અનેક મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યા હતા. કૉંગ્રેસે સંવિધાન અને લોકતાંત્રિક સંસ્થાઓની રક્ષાના મુદ્દે દેશવ્યાપી અભિયાન ચલાવીને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નિશાના પર લીધા છે. તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને વેગ આપતા `પીડીએ કા પ્રમાણપત્ર' અને `જન-મન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ