• રવિવાર, 23 માર્ચ, 2025

મોંઘવારીમાં ઘટાડો; ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો

આર્થિક મોરચે બે ગુડ ન્યૂઝ

§  રિઝર્વ બૅન્કને વ્યાજદર ઘટાડવા મોકળાશ વધી

નવી દિલ્હી, તા.12 (પીટીઆઈ) : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનાં કારણે દુનિયાભરનાં અર્થતંત્રમાં અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાઈ ગયા છે ત્યારે ભારતમાં આર્થિક સ્વાસ્થ્ય માટે બે સારા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેન્ક 9 એપ્રિલે દ્વિમાસિક નાણા નીતિની જાહેરાત કરવાની છે તે પૂર્વ જ મોંઘવારીનાં દરમાં ઘટાડો અને ઔદ્યોગિક….