• શુક્રવાર, 13 જૂન, 2025

બેંગલુરુ નાસભાગમાં એફઆઈઆર : હાઈ કોર્ટની રાજ્યને નોટિસ

હતભાગી પરિવારોને કુલ પચીસ-પચીસ લાખનું વળતર : તપાસ સીઆઈડીને સોંપતી સિદ્ધારમૈયા સરકાર , એસઆઈટી  પણ જોડાશે 

બેંગ્લુરુ તા.5 : આઈપીએલમાં ખિતાબની જીતના જશ્ન વખતે બેંગ્લુરુમાં મચેલી નાસભાગમાં 11 પ્રશંસકના મૃત્યુ મામલે હાઈકોર્ટે કર્ણાટક સરકારને નોટિસ ફટકારી છે. દરમિયાન કર્ણાટક પોલિસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી), ડીએનએ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ એસોસીએશન વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે.....