પંજાબ નેશનલ બૅન્કના રૂા. 13,000 કરોડના કૌભાંડ
સરકારે આર્થર
રોડ જેલના ખાસ બનાવાયેલી બૅરેકના ફોટા જાહેર કર્યાં
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
23 : પંજાબ નેશનલ બૅન્કના રૂા. 13,000 કરોડના કથિત કૌભાંડના ભાગેડુ ગુજરાતી બિઝનેસમૅન
મેહુલ ચોકસીને ભારત લાવવા માટે બેલ્જિયમની કોર્ટે મંજૂરી આપી છે ત્યારે આ બિઝનેસમૅન
માટે જેલમાં વિશેષ વ્યવસ્થા કરવાની શરતે પ્રત્યાર્પણ કરવાનું કહ્યું હતું. આથી આરોપીને
રાખવા માટે મુંબઈની આર્થર રોડ જેલમાં…..