• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

વડા પ્રધાન મોદી આસિયાન સમિટમાં હાજરી નહીં આપે

ટ્રમ્પ સાથે રૂબરૂમાં મુલાકાત નહીં થાય

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી કુઆલાલમ્પુરમાં આગામી આસિયાન શિખર પરિષદમાં હાજરી નહીં આપે એવા અહેવાલ પ્રસિદ્ધ થયા છે. આનો અર્થ એ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત બેઠકને વડા પ્રધાન મોદી ટાળશે. વિરોધપક્ષો તો ટાંપીને જ બેઠા હતા કે આવી કોઇ પરિસ્થિતિ સર્જાય અને તેઓ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ