નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં મુખ્ય વિરોધ પક્ષ અને રાષ્ટ્રીય જનતાદળ (રાજદ) તથા કૉંગ્રેસ અને સાથી પક્ષોના બનેલા મહાગઠબંધને રાજદના નેતા તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે વીઆઇપી નેતા મુકેશ સાહનીને ઉપમુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર…..