• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ગાંધીનગરમાંથી આઈએસકેપીના ત્રણ આતંકવાદીઓ ઝડપાયા

ખતરનાક ઝેર બનાવવાની તૈયારી : ત્રણમાંથી એક એમબીબીએસ

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 9 : મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપે તે પહેલાં ગુજરાત એટીએસએ ત્રણ આતંકીઓને દબોચી લીધા છે. ગાંધીનગરના અડાલજ નજીકથી ઈસ્લામિક સ્ટેટ- ખોરાસન પ્રોવિન્સ (આઈએસકેપી) સંગઠન સાથે સંકળાયેલા ત્રણેય આતંકીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ આતંકીઓ પૈકી એક હૈદરાબાદનો અને બે…..