• ગુરુવાર, 05 માર્ચ, 2026

બૅન્ક ડિપૉઝિટ ઇન્સ્યુરન્સની પાંચ લાખ રૂપિયાની ટોચમર્યાદાને પડકાર

ગ્રાહકોએ બૉમ્બે હાઈ કોર્ટમાં કરી જનહિતની અરજી, કાયદામાં ફેરફારની માગ 

મુંબઈ, તા. 4 : ડિપૉઝિટ ઇન્સ્યુરન્સ ઍન્ડ ક્રેડિટ ગૅરંટી કૉર્પોરેશન ઍક્ટ, 1961 અંતર્ગત બૅન્કના ખાતેદારોને મળતી વિમાની રકમની ટોચમર્યાદા માત્ર પાંચ લાખ રૂપિયાની જ છે, એને પડકારતી જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં થાપણદારો વતી વિવેકાનંદ કમલાકર ગાંવકરે કરી છે. બૅન્ક ફડચામાં જાય કે બંધ થાય ત્યારે નાના-મોટા સૌ…..

ઇ-પેપરના નવા શુલ્ક