• મંગળવાર, 16 જૂન, 2026

`પીએમ મોદીની ખોટા મુદ્દે ટીકા કરનારા મગજ વિનાના'

બુલેટ પર વર્ષા બંગલાથી વિધાન ભવન પહોંયેલા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું

દેશહિત માટે મોદીએ દેશવાસીઓને તેમણે નાનકડો ત્યાગ કરવાનું તેમણે જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : અખાતી દેશમાં યુદ્ધની સ્થિતિને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધન બનાવવાનું આહવાન કર્યું છે. આ આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે તેમના વર્ષા બંગલાથી વિધાનભવનનો પ્રવાસ બુલેટ પર કરી સૌને ચોંકાવી દીધા હતા. તેમની પાછળ રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન....