• સોમવાર, 22 જૂન, 2026

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ઊથલપાથલ

તૃણમૂલ કૉંગ્રેસમાં આંતરિક વિભાજનના સંકેત, શું મમતા બેનરજી પક્ષને ફરી બેઠો કરી શકશે ?

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 15: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ક્યારેય અજેય ગણાતી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) આજે તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. 2011થી રાજ્યની સત્તા પર રહેલા આ પક્ષની અંદર એવો રાજકીય ભૂકંપ આવ્યો છે, જેણે માત્ર સંગઠનની એકતાને જ હચમચાવી નથી મૂકી, પરંતુ તેના ભવિષ્ય પર પણ.....