• સોમવાર, 22 જૂન, 2026

પાવાગઢમાં વરસાદ વચ્ચે ભેખડો ધસી બે શ્રદ્ધાળુનાં મૃત્યુ, પાંચને ઇજા

વડોદરા, તા. 19 : સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢમાં વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ ભારે વરસાદના કારણે માચીથી ડુંગર તરફ જતાં માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી આવતા મોટા પથ્થરો યાત્રાળુઓ પર પડ્યાં હતાં. આ ગંભીર દુર્ઘટનામાં બે યાત્રાળુઓનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પાંચ....