• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

ઇસરોના ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ

36,000 કિમીથી ફોટાઓ મોકલશે, પાકિસ્તાન અને ચીન પર રાખશે નજર

બેંગલુરૂ, તા. 4 (પીટીઆઈ) : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી-એફ17 રૉકેટની મદદથી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ  ઇઓએસ-શૂન્યપાંચ (જીઆઇએસએટી-1એ) નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આશરે 2367 કિલોગ્રામ વજન ધરાવતો આ અદ્યતન ઉપગ્રહ વિષુવવૃત્તથી 36000 કિમીની ઊંચાઈએ જીઓસ્ટેશનરી....