કૉંગ્રેસ સહિત વિપક્ષોની તૈયારી : 48 કલાકમાં રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની સીજેપીની ચેતવણી
નવી દિલ્હી, તા. 24
: ચૂંટણીપંચ અને `સર'ના ખુલાસા પછીથી ઘેરાયેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની
મુશ્કેલી વધતી જઇ રહી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો ચૂંટણીપંચના વડા સામે મહાભિયોગ પ્રસ્તાવ
લાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસની આગેવાનીમાં તમામ વિપક્ષો
સંસદના બંને ગૃહોમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ મહાભિયોગની નોટિસ....