ખાનગી શાળા સંચાલકો પાસેથી મંજૂરી મેળવી આપવાના બહાને સો કરોડ લીધા
ચેન્નાઇ, તા. 26 : તામિલનાડુના પૂર્વ શાળા શિક્ષણમંત્રી મહેશ પોય્યામોઝીની તામિલનાડુ પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર ખાનગી શાળાઓની માન્યતા અને બીજી કાયદાકીય મંજૂરી અપાવવાના નામે સો કરોડ રૂપિયાના ગોટાળામાં ભાગીદાર હોવાનો આરોપ લગાવાયો છે. આ બાબતે સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. પૂર્વ શિક્ષણમંત્રીએ આ કેસ સંદર્ભે મદ્રાસ....