નવી દિલ્હી, તા. 26 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવેલી ટિપ્પણી પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસ પાસે માફીની માંગણી કરી છે. ભાજપના કાર્યકરોએ પટના અને લખનૌ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા. દિલ્હી અને બેંગલુરુમાં પણ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીના....