• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

`એસઆઇઆર' અંગેના તમામ નિર્ણય સર્વસંમતિથી લેવાયા

સુપ્રીમ કોર્ટમાં સોગંદનામાથી ચૂંટણી પંચનો જવાબ; મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા સરળ નથી

નવી દિલ્હી, તા. 26 : દેશનાં ચૂંટણીપંચે સોમવારે સર્વોચ્ય અદાલતમાં પોતાનો જવાબ દાખલ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, મતદાર યાદી સુધારણા (એસઆઈઆર) પર તમામ ફેંસલા સર્વસંમત્તિ સાથે લેવાય હતા. `એસઆઈઆર' સાથે જોડાયેલા 2025ની 24 જૂન, 27 ઓકટોબર અને 2026માં 14મી મેના લેવાયેલા ત્રણેય નિર્ણયો સામેલ છે, તેવું ચૂંટણી પંચે જણાવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ