કમાન્ડર મસૂદે કબૂલ્યું આઇએસઆઇ સાથે જોડાણ : રાવલકોટમાં આતંકી કૅમ્પ
નવી દિલ્હી, તા. 24 : ભારત જ્યારે પણ પાકિસ્તાનના આતંકપ્રેમનો ખુલાસો કરે છે દર વખતે પાકિસ્તાન બેશરમ થઇને તેના પુરાવા ભારત પાસે માગે છે. હાલમાં બે દિવસ પહેલાં એસસીઓ સમિટ માટે ભારત આવેલા પાકિસ્તાનના પર્યાવરણ મંત્રી મુસાદિક મલિકે પણ ભારતીય મીડિયા પાસે આવા પુરાવા માગ્યા હતા. તે વચ્ચે ઇસ્લામાબાદમાં આતંકી કેમ્પો અને આતંકી કમાન્ડરો સાથે પાક.ની એજન્સીઓના....