• બુધવાર, 25 નવેમ્બર, 2026

યુપીમાં સપા-કૉંગ્રેસ વચ્ચે બેઠકની ખેંચતાણ

સપાનો 26 બેઠકનો પ્રસ્તાવ, કૉંગ્રેસે માગ ઘટાડીને 130 બેઠક કરી 

નવી દિલ્હી, તા. 24 : ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપને પડકારવા સપા અને કોંગ્રેસ વચ્ચેના જોડાણ પર મહોર લાગ્યા બાદ બેઠકોની વહેંચણીનું જટિલ ગણિત બીજા તબક્કાની બેઠક બાદ પણ હજુ ઉકેલાયું નથી. સપાએ કોંગ્રેસને 26 બેઠકનો પ્રસ્તાવ આપ્યો છે, જ્યારે કોંગ્રેસ માંગ 130 બેઠક સુધી ઘટાડી હતી. જો કે, બે દિવસમાં સમજૂથી થઈ જશે તેવું બંને પક્ષે જણાવાયું હતું. સોમવારની પ્રથમ ઔપચારિક બેઠક માત્ર 15 મિનિટમાં જ પૂર્ણ થયા....