મુખ્ય પ્રધાન પદ અકાલી દળને; ભાજપ નાના ભાઈની ભૂમિકામાં : અમિત શાહ
નવી દિલ્હી, તા. 24 : 2020માં ત્રણ કૃષિ કાયદાના વિરોધના પગલે એનડીએમાંથી અલગ થનારા શિરોમણિ અકાલી દળે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે ફરી જોડાણ કર્યું હોવાની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. હવે બંને પક્ષો `નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ'ના ભાગરૂપે સાથે મળીને ચૂંટણી લડશે અને પંજાબને જનહિતને સમર્પિત સરકાર આપશે તેમ જણાવ્યું...