ધિરાણદરો 4.25 ટકાથી 4.50 ટકાની રેન્જમાં યથાવત્ જાળવી રાખ્યા
વોશિંગ્ટન, તા. 20 (એજન્સીસ) : અમેરિકાની ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોલવેલે અપેક્ષા મુજબ ધિરાણદરોને સ્થિર રાખવાનો નિર્ણય લીધો હતો, પરંતુ યુએસની મધ્યસ્થ બૅન્કે અર્થતંત્રના વિકાસમાં મંદી અને તેના પગલે ફુગાવામાં વધારાની સંભાવના હોવાથી આ વર્ષના આખર સુધીમાં વ્યાજદરમાં 0.50.....